એ ઈંટરનેટના દોયડે (અને વગર દોયડે પણ) વાતું કરતા સૌ ભાયું અને બહેનુંને ઝાઝા કરીને રામ-રામ...
તમારી આ ઘેલી જમાતમાં હવે આ કડવાની પણ કાયદેસરની એન્ટ્રી પડી છે..ઢેનટેણટેણ...
ના.. ના.. ઈમાં ઉભા હું થાવાનું?
તમ તમારે મોઝથી બેઠા રહો...
તો સૌ થઇ જાઓ સાબદા...
બાપુ હવે કેવી મોઝું કરાવે છે ઈ જુઓ..
અને જોતા જ રહો...
પછી કેતા નહિ કે અમે તો રહી ગ્યા...
No comments:
Post a Comment