Friday, January 1, 2010

આ સંધુય શા માટે?


તમે સંધાય ભેગા થઈને બ્લોગું લખતા હો તો હું શું લેવા બાકી રહું?
બસ એટલા નાનકડા આઈડીયાએ મને ૩૧ ડીસેમ્બેરની આખી રાત જગાડ્યો અને નવા વરસે માંડી આ નવી વાર્તા...
દુનિયાભરની પત્તર ખાંડવાનું આ હાથવગું હથિયાર મને તો બહુ ગમ્યું...

1 comment:

  1. હા હા.... આ કડવો તો બહુ જ ગળ્યો લાગ્યો......
    good work done....keep posting.....

    ReplyDelete