Saturday, January 9, 2010

કરો કંકુના..!!!


એ સંધાયને ઝાઝા કરીને સાલ-મુબારક...
અને વહાલ-મુબારક...
જુવાનીયાવને એમના "માલ" મુબારક!!!
જે હજીય એમને એમ લટકે છે ઈ વાંઢાવને એમના આ હાલ મુબારક...
(ઈ સંધાય "લખણે" જ રખડે છે!!!)
પણ માથાના મોવાળા ખરી જાય એવી કાહટી નહિ કરવાની.
એક વાત યાદ રાખો...
ભગવાને સંધાય સાટું એક ટીડડું તો તૈયાર રાખ્યું જ હોય છે...
મળે એટલે ચોંટી જ જવાનું...
નહિ તો આ વરહે પણ હરાયાં ઢોરની ઘોયડે આંટા ફેરા અને આશીર્વાદ કરજો...
પછી માથે નો ચઢી જાતા કે કડવાએ કીધું નો'તું...
તો હાલો સૌ હાર્યે આ વરહે નક્કી કરીએ કે...
૨૦૧૧માં તો મેળ પાડી જ દેઈશું...
ઈમાં એવું કાઠું કંઈ નથી...
મારી હાર્યે ફરો, આવડી જાહે...
તો હાલો... કરો કંકુના...

2 comments:

  1. Wah re wah kadva.... maja aavi gai. lakhta rehjo aavu j kaik.... dear kadvabhai....

    ReplyDelete
  2. આ છે તો ઘણું જ સારું પણ આપ શ્રીએ કોના માટે લખ્યું છે?
    જરા ચોખવટ કરો તો વધારે મજા પડે હો કે બાકી કો અમારા બા હું કરેછ ?

    ReplyDelete